ઈ-પુસ્તકો 927


Download and Read Gujarati Ebooks for free from here!

અક્ષરનાદ પર પુસ્તક ડાઉનલોડ વિભાગની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક પુસ્તકો અહીં મૂકાતા રહ્યાં છે. વાંચકોનો સુંદર પ્રતિભાવ પણ સત્તત મળતો રહ્યો છે અને એટલે જ આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકની ઉપલબ્ધિ સાથે આળસ મરડીને બેઠી થાય છે. તો આ આખીય પ્રવૃત્તિનું પ્રેરકબળ એવા વાપીના વૃદ્ધ યુવાન એવા ગોપાલભાઈ પારેખનો સત્તત અને સરસ સહયોગ ન હોત તો કદાચ આ પ્રવૃત્તિ અટકી પડી હોત. શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી છે, એ માટેની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો આભાર માનીએ એટલો ઓછો જ પડવાનો. આ ઉપરાંત અન્ય વધુ પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો કરી રહ્યાં છીએ. પુસ્તક ડાઉનલોડના આંકડા સાચે જ આનંદ આપનારા છે, તો નવા પુસ્તકો સાથે ઈ-પુસ્તક પ્રક્રિયા વધુ આકર્ષક પરીણામ આપી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા ઘણાંય સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકાશે એવી આશા સાથે વીરમું છું.

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

અક્ષરનાદ દ્વારા ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા

  Mari Abhinav Diksha (1.4 MiB, 21,268 hits)

૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક

  Shivsutra Purvabhumika (1.2 MiB, 21,138 hits)

૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ

  Abraham Lincoln (1.2 MiB, 48,714 hits)

૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર

  Param Sakha Mrityu (1.1 MiB, 20,877 hits)

૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક

  Gyan no Uday (825.3 KiB, 20,444 hits)

૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય

  Maru Vill ane Varso (6.6 MiB, 25,725 hits)

૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા

  Mari Jivan Yatra (822.9 KiB, 14,311 hits)

૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી

  Azadi Ki Mashal (930.1 KiB, 14,243 hits)

૯. રઢિયાળી રાતના રાસ ગરબા

  Radhiyali Rat Na Ras Garba (723.4 KiB, 23,308 hits)

૧૦. રસધારની વાર્તાઓ : ભાગ 1 – ઝવેરચંદ મેઘાણી

  Rasdhar Ni Vartao Part I (1.7 MiB, 71,195 hits)

૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન

  Survey Number Shunya (3.5 MiB, 13,462 hits)

૧૨. ગંગાસતીના 52 ભજનો – સંકલિત

  Gangasati na Bhajan (784.9 KiB, 26,645 hits)

૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી

  Rasdhar Ni Vartao Part II (2.0 MiB, 61,389 hits)

૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ

  Bhare Muvav na Bheru (1.3 MiB, 11,025 hits)

૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ 2010 – સંકલિત વક્તવ્યો

  Santvani Vichar Gosthi 2010 (1.0 MiB, 14,833 hits)

૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો

  Use Wordpress to make your website (863.9 KiB, 33,106 hits)

૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ

  Sudama Charit ane Hundi (1.3 MiB, 16,863 hits)

૧૮. વિવાહ સંસ્કાર

  Vivah Sanskar (1,005.7 KiB, 27,068 hits)

૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર

  151 Heera (1,019.0 KiB, 23,284 hits)

૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો

  Vachan 2010 (160.4 KiB, 18,588 hits)

૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી

  Mansai Na Diva (1.9 MiB, 51,291 hits)

૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ

  Shabri Na Bor (1.6 MiB, 11,639 hits)

૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ

  Bijmargi Gupt Pat Upasana (1.3 MiB, 10,829 hits)

૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે

  Pandde Pandde Jyoti (1.1 MiB, 10,014 hits)

૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ

  Haiyano Honkaro (351.3 KiB, 9,493 hits)

૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ)

  Allah Jane! Eeshwar Jane! (1.0 MiB, 10,788 hits)

૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ)

  Bindu (2.5 MiB, 9,382 hits)

૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા

  Gijubhai Ni Balvartao (1.1 MiB, 63,042 hits)

૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ

  Bhajanyog Part 1 (1.5 MiB, 12,503 hits)

૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ

  Bhajanyog Part 2 (1.6 MiB, 9,776 hits)

૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી

  Janmadivas ni Ujavani (Bal Natak Sangrah) (1.1 MiB, 9,284 hits)

૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ પ્રથમ આવૃત્તિ

  Bhagwadgeeta Etle... (1.5 MiB, 22,216 hits)

બીજી આવૃત્તિ

  Bhagwadgeeta Etle... (1.5 MiB, 13,364 hits)

૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ

  E-book Kai Rite Banavsho (1,016.8 KiB, 15,714 hits)

૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક

  Bal Geeta (1.4 MiB, 10,516 hits)

૩૫. આપણા ગરબા… – સંકલિત

  Aapna Garba (751.1 KiB, 12,998 hits)

૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી

  Mara Gandhibapu (838.5 KiB, 10,808 hits)

૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી

  Chal Jindagi Jivi Laiye (894.2 KiB, 23,045 hits)

૩૮. આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ – વૈદ્ય શ્રી શોભન વસાણી

  Ayurved Chikitsa na 50 Cases (1.8 MiB, 28,914 hits)

૩૯. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન

  Sau Na Mate Rajkaran Nu Samanya Gyan (714.1 KiB, 20,517 hits)

૪૦. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ)

  Vipin Parikh - Kavya Kodiya (867.5 KiB, 4,802 hits)

૪૧. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ

  મઝહબ હમેં સિખાતા... - ડૉ. મહેબૂબ દેસાઈ (957.2 KiB, 6,432 hits)

૪૨. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક

  પ્રણવ બોધ... - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક (1.5 MiB, 5,450 hits)

૪૩. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર

  Jugalbandhi by Udayan Thankar (1.4 MiB, 5,245 hits)

૪૪. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત

  Kavya Kodiya Venibhai Purohit (948.5 KiB, 4,211 hits)

૪૫. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’

  Vishwashantini Gurukilli (912.0 KiB, 3,943 hits)

૪૬. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા

  Subhashit Sangrah (894.1 KiB, 7,573 hits)

૪૭. પરમ તેજે… – ભવસુખ શિલુ

  Param Teje (912.9 KiB, 4,523 hits)

૪૮. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક

  Mandukya Upanishad (1.6 MiB, 5,651 hits)

૪૯. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ

  Torrent File sharing System - Jignesh Adhyaru (2.3 MiB, 4,628 hits)

૫૦. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  Garba Sangrah - Hardik Yagnik (505.2 KiB, 2,760 hits)

૫૧. માનસ – સુરેશ સોમપુરા

  Maanas_Ebook.pdf (736.7 KiB, 2,017 hits)

૫૨. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી

  Jivan Ek Hasahas (627.7 KiB, 805 hits)

અક્ષરનાદને અન્ય ઉપક્રમો દ્વારા ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો

ખૂબ પ્રચલિત અને જીવનપ્રેરક વાંચન આપતું ‘સન્ડે ઈ-મહેફિલ’ નું દર અઠવાડીયે એક કૃતિનું સંકલન પુસ્તક એટલે સન્ડે ઈ-મહેફિલના આ પીડીએફ અને ઈ-પબ સંસ્કરણો. છેલ્લા નવ વર્ષથી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ખૂબ ચીવટથી પસંદ કરાયેલા અને પ્રસ્તુત કરાયેલાં વિશ્વભરના ૨૬૦થી વધુ ગુજરાતી સર્જકોની કલમની પ્રસાદી એટલે સન્ડે ઈ-મહેફિલ, વાચકોની વહાલભરી માંગણીને માન આપીને આ સંકલન પુસ્તક અગીયાર ભાગોમાં ઉપલબ્ધ થયાં છે. ઉત્તમભાઈએ કોમ્પ્યુટર કે લેપટોપ પર વાંચન માટે પીડીએફ અને મોબાઈલ તથા ટેબલેટ માટે ઈ-પબ સ્વરૂપ અક્ષરનાદ પર ઉપલબ્ધ કરાવ્યું છે. દરેક પુસ્તકમાં વૈવિધ્યપૂર્ણ ૨૫ કૃતિઓ છે જે વાચકોને વાંચનની ક્ષુધાતૃપ્તિનો આનંદ અને સંતોષ આપશે.

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 1 PDF (2.4 MiB, 11,054 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 1 EPUB (590.0 KiB, 2,046 hits)

૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 2 PDF (4.7 MiB, 8,570 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 2 EPUB (973.6 KiB, 1,052 hits)

૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 3 PDF (4.4 MiB, 5,368 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 3 EPUB (955.0 KiB, 742 hits)

૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 4 PDF (4.7 MiB, 12,596 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 4 EPUB (953.7 KiB, 725 hits)

૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 5 PDF (4.7 MiB, 5,795 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 5 EPUB (1.2 MiB, 792 hits)

૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 6 PDF (4.7 MiB, 7,871 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 6 EPUB (1.0 MiB, 812 hits)

૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 7 PDF (6.1 MiB, 6,049 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 7 EPUB (1,023.3 KiB, 720 hits)

૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 8 PDF (4.9 MiB, 4,621 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 8 EPUB (960.3 KiB, 795 hits)

૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 9 PDF (5.0 MiB, 5,613 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 9 EPUB (954.3 KiB, 704 hits)

૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 10 PDF (4.9 MiB, 4,052 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 10 EPUB (954.1 KiB, 779 hits)

૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 11 PDF (4.5 MiB, 4,474 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 11 EPUB (1.7 MiB, 1,222 hits)

__________________________________________________________________________________________________________

આપને આ પુસ્તકો કેવા લાગ્યાં, આપને કયું પુસ્તક ખૂબ ગમ્યું એ અંગે આપના પ્રતિભાવો અમને અહીં લખી જણાવશો તો આનંદ થશે.

વિભિન્ન પુસ્તકોની લિંક વહેંચતા મિત્રોને વિનંતિ કે કોઇ પુસ્તકની સીધી કડી ના વહેંચતા આ પાનાની લિંક (http://aksharnaad.com/downloads) આપે જેથી પુસ્તક ડાઊનલોડના આંકડાની ખરી વિગતો જાણી શકાય.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

927 thoughts on “ઈ-પુસ્તકો

 • raju makvana

  આપ ના દ્વારા માતૃભાષાની સુઁદર સેવા થઇ રહી છે, આભાર!

 • ઠાકોરજીના થાળના સંગ્રહની બુક મુકવા વિનંતી.રાજેશ.કે,પીપળીયા.લીંબડી.

  ઠાકોરજીના થાળના સંગ્રહની બુક મુકવા વિનંતી.રાજેશ.કે,પીપળીયા.લીંબડી.

 • Rajubhai Ajmalbhai Prajapati

  આપન દ્વારા મલતિ આ પુસ્તકો ખરેખર રેગિસ્તનમા મલેલ જલ સમાન લાગે તમરો આ કાર્ય ઘનોજ ઉત્ત્મ પ્રકારનો ચ્હે.

 • નૈષધભાઇ જે.શુકલ ,ગાંધીનગર

  સરસ સમજ જનોઇ વિશે આપવામાં આવી છે. જ્નોઇ નું મહત્વ સમજાય છે. અને વ્રત નિયમ નો પણ ઉલ્લેખ કરેલ છે.

 • joshi maulik

  thank you very much sir,madam.
  aapni website gami ane khub sari lagi..
  aap book ne free pdf tari ke muko cho te badal dhnyvad.
  Sanskrit subhashit nu pdf khub gamyu.
  aape ek nivedan che ke aap Sanskrit sahitya nu leatrechar ane ved/puran/yagna , karmkand ne lagta pdf pan muko karn ke Sanskrit e j aapni sankruti che, tena vagar aapne adhura chi ye..
  apno aabhar.

 • Mayank Bhimani

  મે તમરુ અનુવાદ કરેલુ પુસ્તક રસધારનિ વતો ભાગ ૧ અને ભાગ ૨ વાન્ચ્યા.
  મન ને શાન્તિ નો અનુભવ થયો.
  તમારો ખુબ ખુબ આભાર આપની આવી અમુલ્ય સેવા માટે.

 • i.k.patel

  સન્ડે ઈ મહેફીલ વાંચી ને ખુબ જ મજા આવી. ધન્યવાદ.

 • Brijesh

  namskar,
  aap je kam kari rahya chho the khub j saru chhe. pratyek gujaratio Gujarati sahitya pratye prem dharavta thay tevi aasha- shubhechha.
  khas to meghani shree ni rasdhar ni vartao, sorthi baharvatia, sorthi Santo vagere vadhu ne vadhu muksho tevi aasha sathe.

 • Anil Ghanshyambhai Agola

  તમે જે કામ કરિયુ તે બહુજ સરશ કરિયુ . આવુ કામ કરિયુ તો ગુજરતેી સાહિત્યનો વિકસ થાય . કઇ મારિ મદ્દ્દ નિ જરુર હોય તો કેજો

 • Jay Thanki

  This is ‘true Seva’. Gyan na aa diva tame je pragtavo cho.. E prakash bani avti ghani pedhi ne Sacha marg par chalavse. Mari 21 varsh ni umar che, pan aksharnad.com e mane ‘vanchan no bandhani’ banavi didho che.. Haha..
  Maa Ashapura tamne apar shakti ane shanti ape..

 • akash

  હેલ્લો મિત્રો, આપને ગુજરતેી હોવા નો ગર્વ હોવો જોઇયે અને જે આ પુસ્તકો વાચિ ને મને થ્યો ચ્હે. હુ હજુ જાનવા માગુ ચ્હુ કે મારે હજુ સૌરાસ્ત્ર નિ રસધાર નિ બધિ જ આવ્રુતિ ઓ જોઇયે ચ્હે. તો મહેરબનિ કરિ ને મને કોઇ જનાવસે કે આ બધિ આવ્રુતિ ઓ મને ઓનલઈન ફ્રેી ક્યથિ મલસે??
  તમરો ખુબ ખુબ આભાર…..

 • Ketan

  I can’t find saurashtra ni rasdhar part 3,4&5
  I am also looking for Gujarat no jay all part by zaverchand meghani
  I am also looking for sardar Patel ek samarpit jeevan by raj mohan Gandhi

  if it is possible please make available.

  Thanks.
  Ketan

 • Pranay Shah

  આપનો આ પ્રયાસ ખુબજ પ્રશંસનીય છે. આપ ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યા છો. અભિનંદન……..

 • parth

  Me aek gujarati 6u ane mane pasand 6e tamara gujarati pustak vachva pan me amari pase gujarati varsani , etihas ni chopdiyo ni pan Aasa rakhu 6u . Me tamari chopdiyo na pdf mara gana mitro ne share pan karu 6u . Mara Raja sidharaj na jivan par vato janvi 6e uprant sardar patel vise pan janvu 6e . Ane bhagat shih , lala lajpatray , guru govind shih , shivaji , subhas chandra boz jeva Aapda viro ni mahiti jo tamari pase hoy to mane janav jo nayto mane koy link Aapjo

 • ketan yajnik

  ઇશ્વર તમ્ને તમારા યગ્ન્મા સફલ્તા અપવે એ જ પ્રર્થ્ના

 • jayanti

  નમસ્કાર,

  જો તમારાથી થઈ શકે તો પન્નલાલ પટેલની કોઈ સરી નવલકથા મુક્શો.

 • Subodhbhai Mudiyawala

  Mansayi na Diva; An excellent Book narrating very simple and successful approach with the Lowest class of our Society, for educating them to give up their criminal acts and addiction of liquor Voluntarily.

 • Sagar Khint Bharvad

  માતૃ ભાષા માટે તમારી સેવા સારી છે,ધન્યવાદ

 • Kishor Prajapati

  tamara sevabhavi dil thi aanand thayo.. mare harkishan mehta nu jagga daku na ver na varamna nu pustak vachavu chhe.

  Jay Bhagwan

 • tejal m. chauhan

  હરકિશન મહેતાનું પુસ્તક “પીળા રૂમાલની ગાંઠ ” ઓનલાઈન મુકવા વિનંતી .

 • Parag Dave

  immortal of meluha, પુસ્તક ઉમેરવા વિનંતી, પરાગ દવે, ધાંગધ્રા

 • Navin Prajapti

  બહુ સરસ વેબ સાઈટ ૬એ. મને ખુબ જ પસન્દ આવિ. જો તમે એન્ડ્રોઇડ એપ્ બનવો તો ખુબ જ મજા આવે

 • Pravin Shah

  ાસ્ય વ્હાલનો દરિયો હજિ ઉપ્લબ્ધ નથિ
  Hasya Vahalno Dariyo is still not available for download as E_Book

 • રજની

  આતંકવાદી:-ભાગ-1

  પરોઢીયાનો સમય હતો.
  ચકલાં,કાબર ચીં ચીં કરતાં પોતાના પેટનો ખાડો પુરવા માટે ગગન વિહારે નીકળી પડ્યાં હતાં.
  પટેલો વાવણી કરવા બળદીયાને તૈયાર કરતા હતાં.
  કેટલીક પટલાણીઓ ભેંસો દોહતી હતી,તો કેટલીક છાસ વલોવતી હતી.
  કહેવાનો મતલબ કે જરા વિચારો કે કેવું સુમધુર સંગીત રેલાઈ રહ્યું હસે?
  એવામાં એક સાયરન વગાડતી અને ગામડાનુ વાતાવરણ ડહોળતી પોલીસ ની ગાડી આવી, “તિમીર નું ઘર?” કુંવામાંથી પાણી ભરતી બાઈઓને ઇન્સપેક્ટર રાઠોડ સાહેબે પુંછ્યું
  “એ આગળ જતાં ડાબી બાજુ પટેલ ફળીયું સે.તાં ડાબી બાજું ની લેય્ણ માં બીજું ઘર એ એનું ઘર.”-એક બાઈ બોલી
  હવે ગાડી ઉપડી ગામમાં,અને ચર્ચા ચાલું થઇ બાઇઓ માં.
  “શું થ્યું હસે?”
  “તિમીર તો ચાર વરસથી ગામમાં નથી આયો,પણ એને હોધતી પોલીસની ગાડી આવી!!.”
  “થ્યું હસે થવાનું હસે એ હવે ગાંમ માં જઈએ ત્યારે હાચું સામે આવે!”
  એમ કહેતી તેઓ ગામ તરફ ચાલવા માંડી.
  આ બાજું ગામના ગામનું પંચ, ડોસા,જુવાનીયા,ટેણીયા બધાં પોલીસની ગાડી પાસે પોલીસના કહેવાથી લાઇન બંધ બેસી ગ્યાં.
  આ બધાજ મનમાં “મે કોઇ પણ ગુનો કર્યો નથી,… મે કોઇ પણ ગુનો કર્યો નથી” એમ રટતા હતા!
  “માઇક લાવ” ઈન્સપેક્ટરે ડ્રાઇવર ને કહ્યું.
  “જુઓ, તમારા ચહેરા નો ગભરાટ મને દેખાય છે.પ્લીજ રીલેક્સ! જેથી હું મારું કામ સરળતા થી કરી શકું” ઈન્સપેક્ટરે કહ્યું.
  “મારે થોડી પુછપરછ કરવાની છે.”
  “તિમીર નામ તો સાંભ્ળયું હશે જ!”
  “હવે ધ્યાન દઇને સાંભળો, તમારા ગામનો તિમીર નામનો છોકરો આતંકવાદી દળ માં જોડાયો છે એવી માહિતી ગુપ્તચરો ધ્વારા મળી છે!”રાઠોડે ચોખવટ કરી.
  “આતંકવાદી!!??”
  “આતંકવાદી!!?? અને તિમીર!!??”
  “અસંભવ”-કહી ને ગામના પટોલ ઉભા થઈને ચોરેથી ઘર તરફ ચાલવા માંડ્યા.
  “એ ઉભા રો!,”
  “ શુ નામ છે એમનું??”-રાઠોડે એક ને પુછ્યું
  “રામજી પટેલ”- ટોળામાં થી જવાબ આવ્યો.
  “એ રાંમ કાકા, સાહેબ બોલાવે સે, ઉભા રો!”-મુળજી બોલ્યો.
  “એલા તમેય ત્યાં હું કાન દઇને હાંભળો સો?? હાલો બળદીયા જોડો,પોલીસ ખાવા આલવા નહીં આવે!”
  “હેડો”
  “હવો હેડ લે મુળીયા તુય રાંમકાકો બરોબર ક્હે સે.”
  આમ કહી ગામનું પંચ અને ગામનું લશ્કર ઉભું થઇને ચાલવા માંડ્યું.
  ઈન્સપેક્ટરે માઇક માં જોરથી રાડ નાંખી “જ્યા છો ત્યાજ ઉભા રેજો , નહીં તો મારા વાળી કરવી પડશે”
  રાંમકાકા એ પાછા વળી ને રાઠોડ પર તીર જેવી ધારદાર નજર નાખી ને કહ્યું, “ તે તારાવાળી કરી એટલે તો ગામ આખું નાઠું!”
  “એ કાકા,બધા ઉભા રોં અને શાંતિથી પુછું એનો જવાબ આપો”-રાઠોડ બોલ્યો.

  આતંકવાદી:-ભાગ-૨
  “જુઓ તમે ચાહો કે ના ચાહો પણ મને તમારે ભારત ના ભવિષ્ય માટે કરીને આ વાત જણાવવી પડશે.અને અમેરીકા ના ગુપ્તચર ખાતાની માહિતી ના આધારે અમે અહીંયા આવ્યા છીયે.બરાબર..! ગુપ્તચર ખાતું કાંઇ એમનેમ કોઇ માટે સ્ટેટમેન્ટ ના આપે!.આપડે અહીં કહેવત છેને કે “વાદળાં ઘેરાયા પછીજ વરસાદ પડે!!”,માટે હું જે કાંઇ કહું તે ધ્યાનથી સાંભળો અને પુંછું એનો જવાબ આપો.”ઇ.રાઠોડે કડકાઇથી કહ્યું.
  ગામલોકો અંદરો અંદર ચર્ચા કરતા પાછા આવી ને બેસી ગયાં.
  રામા પટોલ જગ્યા પર ઉભા જ રહ્યા.અને રાઠોડની સામે જોઇ ખોંખારો ખાધો.અને બોલવા માંડ્યા “જુઓ સાહેબ એક કે તમે આતંકવાદીની વાત કરી,અને એમાંય તમે તિમીર તેમના આતંકવાદી સંગઠન મા જોડાવાની વાત કરી. માટે મને આ વાત માં કોઇ તથ્ય ના જણાતાં હું આંહીથી ઉભો થઇ ને જતો રહેલો! પણ તમે હવે પાછા બોલાવ્યા જ છે તો
  વિગતે વાત કરો.કારણ કે તિમીર નો તો ચાર વરસથી અહીં પડછાયો પણ નથી પડ્યો.પણ ચાર વર્ષ પહેલા જ્યારે બિસ્તરા પોટલાં લઇને નીકળ્યો ત્યારે એનો ખાસ મિત્ર હાર્દિક,માનવઘર્મ ગ્રુપ,અને આખું ગામ મોજૂદ હતું! ત્યારે માત્ર થોડું કહેણ કહી ને,બધા ને ગળે લગાડી ને ખુબ રડ્યો હતો અને કહેતો ગયો કે “મા ભારતી ની રક્ષા કાજે જાવ છું,અને મારા પરીવાર જનોની જવાબદારી સોંપતો જાવ છું”, આમ કહી ને જોરથી નારા બોલાવડાવ્યા હતા.!અને
  રામજી કાકા જોરથી નારા બોલાવડાવવા લાગ્યા.
  “માનવ ધર્મ કી…”
  “જય હો જય હો..”
  “ભારત માત કી …”
  “જય હો જય હો..”
  “જબ તક સુરજ ચાંદ રહેંગા..”
  “તબ તક ભારત તેરા નામ રહેંગા”

  ……………………………………………………………………….
  ઇન્સપેક્ટર હલબલી ગયાં.
  “સાલુ કાઈ ગેડ લેતી નથી!”રાઠોડ બબડ્યા.
  સારુ રામા કાકા મને એના બાળપણથી માંડીને આજ સુધીની માહિતી તમારે અપવાની છે!!સાથે તિમીરના નજદીકી દોસ્તો સાથે તમે મારી સાથે ચાલો!તમારા નિવેદન નોંધવાના છે…
  રામા કાકા તથા તિમીર ના નજદીકી દોસ્તો પોલીસ સ્ટેશન પહોચ્યા.
  રાઇટર તથા રાઠોડ સાહેબ એક અલાયદા રૂમ મા ગયા.
  જ્યા કેમેરા,વોઇસ રેકોર્ડર,પ્રોજેક્ટર જેવા આધુનીક સાધનો હતા.

 • Janak Bhatt

  Really quality books at no economical benefit in such a selfish and self centered world. Amazing, it seems that Satyug returned in the world of books.

  Request to provide Shri Kanaiyalal Munshi’s books
  Gujarat no nath and Patan ni Prabhuta. And Shri Zaverchand Meghani’s All remaining parts of Saurashtra ni Rasdhar and all parts of Sorathi Baharvatiya.

 • Keshubhai

  You can help Students by providing theire ebooks related to their study. this is my opinion that you should provide IT reference books also.

 • kashyap

  અા પ્રકાર ના પુસ્તકો થી આવતુ પરિવર્તન હુ અનુભવુ છુ……. શુભ સન્ધ્યા….

 • Pradip Modha

  નમસ્કાર સાહેબ,
  આપની લેબસાઇટની મુલાકાત લઇ ખૂબજ આનંદ થયો. અને સાથે એક વિનંતી પણ ખરી કે રસીક મહેતા રચિત અંતરની અમીધારા જો અહિ પ્રસ્તુત કરશો તો સોના માં સુગંધ ભળશે… સહ આભાર……….