Posts tagged લાલ બહાદુર શાસ્તી વિદ્યાલય
રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ)
રામ રાખે ત્યમ રહીયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહીયે આપણે ચીઠ્ઠીના ચાકર છૈયે….ઓધવજી કોઈ દિન પહેરીયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરીયે કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યાં રહીયે….ઓધવજી કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીયે કોઈ દિન સૂવાને ગાદી તકીયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ….ઓધવજી
મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ)
મંદીર તારૂં વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ પળ તારાં દર્શન થાય્, દેખે દેખનહારા રે, નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળાં રે, નીલ ગગનમાં મહીમા ગાતાં ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ મીરાં રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે…. Share this article… spread the word
વૈષ્ણવજન તો તેને રે (શાળાની પ્રાર્થનાઓ)
મારી શાળાની પ્રાર્થનાઓ – Part III વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે….. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ્છ કાચ્છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે….. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન
માછીડા હોડી હલકાર (શાળાની પ્રાર્થનાઓ)
માછીડા હોડી હલકાર… મારે જાવું હરી મળવા (૨) તારી તે હોડીને હીરલે જડાવું ફરતી મૂકાવું ઘુઘરમાળ મારે જાવું હરી મળવા…માછીડા… આ તીરે ગંગાને પેલી તીરે જમના વચમાં છે ગોકુળીયુ ધામ મારે જાવુ હરી મળવા…માછીડા… બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર ચરણ કમળ ચિત ધામ મારે જાવું હરી મળવા….માછીડા… Share this article… spread the word












આપના પ્રતિભાવો