-
More

શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે... - જીજ્ઞા ત્રિવેદી (Audioca...
શબ્દનું ફૂટ્યું કિરણ અજવાસ જેવું છે બધે, અર્થના આકાશમાં ચળકાટ જેવું છે બધે. આંખના અવકાશને પણ ભીંજવી જાણે સહજ, લાગણીના તારમાં ઝંકાર જેવું છે બધે. સપ્તરંગોથી મઢેલી જિન્દગી પણ છે અહીં, કલ્પનાનાં દ્વાર પર શણગાર જેવું છે બધે. શ્વાસમાં સૌરભ ભળી છે જ્યારથી વિશ્વાસની, આયખાના બાગમાં પમરાટ જેવું છે બધે. ઝખ્મથી મળતું થયું એ દર્દની શોધ દવા, કે દુઆઓથી સભર ઉપચાર જેવું છે બધે. ઝાંઝવાના જળ સમી છે વળગણો ચારે તરફ, ... -
More

ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત - ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧...
એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. 'ધ ડેઝર્ટ ફ્લાવર' નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓન... -
More
મિથ્યાભિમાન - દલપતરામ
જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજ... -
More
સદાશિવ આશરો એક તમારો... - મૂળશંકર પ્રેમજી જોશી...
સદાશિવ આશરો એક તમારો ભોલેનાથ આશરો એક તમારો...ટેક જળ સ્થળ ને જડ ચેતન સહુમાં વાસ સદા છે તમારો, પામર પ્રાણી હું કંઈ નવ સમજ્યો ખેલ અજબ છે તમારો રે... સદાશિવ. અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલમાં ચંદ્ર રૂપાળો, કરમાં કમંડલ ત્રિશૂળ ડમરુ છે યોગી વેશ તમારો રે... સદાશિવ. જગ હિત કાજે ઝીલ્યાં જટામાંને ગંગાનો ગર્વ ઊતાર્યો, મૃત્યુના દૂતને મોકલ્યો પાછો માર્કંડેયને ઉગાર્યો રે... સદાશિવ. દેવ ને દાનવ સાથે મળીને સાગર ... -
More
ફેસબુકમાં લોગ ઈન વેળાએ... - જીજ્ઞેશ અધ્યારૂ...
અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો, ત્યારે તે બોલ્યા, તમારું ફેસબુક એ તમારું ફેસબુક નથી. પણ માર્ક ઝકરબર્ગની પોતાની પોતા માટેની જ કામનાનું તે અનૌરસ સંતાન છે. તે તમારી દ્વારા ચાલે છે પણ તમારાથી ચાલતું નથી. તેમાં તમારું ખાતું છે છતાં તે તમારું નથી. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, આઈફોન કે ટેબલેટ વગર જો તમે જીવી શકો તો કેટલું સારું? પણ સોશિયલ નેટવર્કિઁગ મા... -
More
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... - તખ્તદાન રોહડિયા 'દાન...
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું... કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે, આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે, આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે... મોજમાં રેવું કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે, મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે, એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું લાય લાગે તોય બળે નઇ એવા કાળ... -
More
નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો - તરુણ મહેતા (Audiocast)...
અગાઊ આપણે નરસિંહ મહેતા વિષયક કૃતિમાં તેમના સાહિત્ય વિશે જોયું છે, જેમાં તેમના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો વિશે વાત કરી હતી. આજે આપણે તેમના જીવન કવન વિષયક પદો વિશે વાત કરીશું. લગભગ સાડા પાંચસો વરસ પહેલા જન્મેલાં નરસિંહ આજે પણ જુદા જુદા સ્વરૂપે આપણી વચ્ચે દેખાતા રહ્યા છે. એવું તે શું તત્વ એના જીવન સાથે જોડાઈ ગયું? આટલા વર્ષો પછી પણ નરસિંહને આજે કવિ તરીકે પ્રબળ રૂપમાં તે આપણી સામે વિદ્યમાન છે. નરસિંહનો જીવનકાળ ... -
More
અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ - સં. જીજ્ઞેશ અધ્યારૂ...
પ્રથમ ભાગ :- અમિતાભ બચ્ચનના જીવનનો વિગતે પરિચય અને તેમના તથા શ્રી હરિવંશરાય બચ્ચન અને શ્રીમતી તેજી બચ્ચનના જીવનને વિગતે વર્ણવતું પુસ્તક 'અમિતાભ બચ્ચન' સૌમ્યો વંદ્યોપાધ્યાય દ્વારા લખાયેલું છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક પ્રસંગ છે. પ્રસંગ તો વિદેશનો છે પણ ભારતીય જનમાનસની સિનેમા પ્રત્યેની ગાંડપણની હદ સુધીની ભાવનાને પણ તે તાદ્દશ બંધ બેસે છે. ઈ.સ. ૧૯૪૨ના અરસાની આ વાત છે જ્યારે બીજા વિશ્વયુદ્ધની તાણમાંથી બહાર આવવા અમેરિ... -
More

'સૌરાષ્ટ્રની રસધાર' નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧ ..... દેપાળદે (Audiocast)...
ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. ગત વર્ષે 'જય સોમનાથ' નાટકના ઑડીયો રેકોર્ડીંગ, નાટ્યલેખન અને પરિકલ્પના તથા દિગ્દર્શન વડે તેમણે અનેકોના મન મોહી લીધેલા, એ સ્ટુડીયોમાં સાંભળીને મારા રુંવાડા ઉભા થઈ ગયા હતા એ દિવસ મને હજુ પણ યાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધા... -
More
સાંઢ નાથ્યો... - ઈશ્વર પેટલીકર...
ચંદા એ રયજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રયજીની જુવાનીનો જોમ અને જુસ્સો એનામાં ઉતર્યા હતાં. નાનપણનાં તોફાન જુવાની ફૂટતાં કરમાયાં નહીં; પણ નવી નવી કૂંપણો નીકળતી ચાલી. એની અણિયાળી આંખ, ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રુઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઉંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, કાપડાની કસથી તસતસીને બાંધેલું જોબન, ફલંગો ભરી ચાલતાં 'છટાક છટાક' થતો તેનો ઘાઘરો - ને એ સર્વમાં રાતા રંગની...
નવી કૃતિઓ…
- કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ)
- ૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૩) – ડૉ. હાર્દિક યાજ્ઞિક
- ઝેન – જીવન જીવવાની એક અદભુત કળા.. – સં. જીજ્ઞેશ અધ્યારૂ
- સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧)
- ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે
- મોહ.. – રવીન્દ્ર પારેખ
- બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ
- ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય
- ડ્રાઉં ડ્રાઉં (બાળવાર્તા) – ઉદયન ઠક્કર
- મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરક જીવનપ્રસંગો
પ્રતિભાવો…
વિભાગો
- Know More ઇન્ટરનેટ (40)
- અક્ષરનાદ વિશેષ (53)
- અક્ષરપર્વ (7)
- અનુદીત (72)
- અન્ય સાહિત્ય (60)
- ઑડીયો (36)
- કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (498)
- ગુજરાતી નાટક (11)
- ચાલો ગઝલ શીખીએ (14)
- ચાલો સંસ્કૃત શીખીએ (5)
- ચિંતન નિબંધ (102)
- જત જણાવવાનું કે (57)
- જીવન દર્શન (45)
- ટૂંકી વાર્તાઓ (136)
- દેશભક્તિ (21)
- ધર્મ અધ્યાત્મ (92)
- નવલકથા (1)
- પુસ્તક સમીક્ષા (36)
- પ્રવાસ વર્ણન (32)
- પ્રાર્થના, ગરબા અને ભજન (79)
- પ્રેમ એટલે (76)
- બાળ સાહિત્ય (44)
- માઈક્રો ફિક્શન (3)
- મુલાકાત (8)
- લોક સાહિત્ય (23)
- લોકમત – ભેટ યોજના (2)
- વિચારોનું વન (89)
- શાળાની પ્રાર્થનાઓ (6)
- હાસ્ય વ્યંગ્ય (94)
- હિન્દી / અંગ્રેજી ગીતો (14)
- ૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)
ટાઈમલાઈન
અત્ર… તત્ર….
ધ્યાનમાં રાખો…….
© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.
આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...
ઈ-પુસ્તક ડાઊનલોડ
- Rasdhar Ni Vartao Part I (1.7 MiB, 21,424 hits)
- Rasdhar Ni Vartao Part II (2.0 MiB, 18,762 hits)
- Abraham Lincoln (1.2 MiB, 16,278 hits)
- Use Wordpress to make your website (863.9 KiB, 14,810 hits)
- Mansai Na Diva (1.9 MiB, 13,573 hits)
- Vivah Sanskar (1,005.7 KiB, 12,515 hits)
This Day Past Years
2012
2011
2008
મારા વિશે…
હું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં ડેપ્યુટી મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...
અક્ષરનાદ વિશે મિત્રોને જણાવો II Designed by Akshar Web Art
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
.png)
