-
More

ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત - ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧...
એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. 'ધ ડેઝર્ટ ફ્લાવર' નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓન... -
More
સો સો રે સલામુ મારા ભાંડુડાને... - ઝવેરચંદ મેઘાણી (Audiocast)...
ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, 'હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો અને અલગ મતદાન આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.' એ તો હાથીના દાંત, નીકળ્યા તે નીકળ્યા. પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિ... -
More
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... - તખ્તદાન રોહડિયા 'દાન...
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું... કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે, આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે, આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે... મોજમાં રેવું કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે, મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે, એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું લાય લાગે તોય બળે નઇ એવા કાળ... -
More
સાંઢ નાથ્યો... - ઈશ્વર પેટલીકર...
ચંદા એ રયજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રયજીની જુવાનીનો જોમ અને જુસ્સો એનામાં ઉતર્યા હતાં. નાનપણનાં તોફાન જુવાની ફૂટતાં કરમાયાં નહીં; પણ નવી નવી કૂંપણો નીકળતી ચાલી. એની અણિયાળી આંખ, ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રુઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઉંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, કાપડાની કસથી તસતસીને બાંધેલું જોબન, ફલંગો ભરી ચાલતાં 'છટાક છટાક' થતો તેનો ઘાઘરો - ને એ સર્વમાં રાતા રંગની... -
More
ફેસબુકમાં લોગ ઈન વેળાએ... - જીજ્ઞેશ અધ્યારૂ...
અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો, ત્યારે તે બોલ્યા, તમારું ફેસબુક એ તમારું ફેસબુક નથી. પણ માર્ક ઝકરબર્ગની પોતાની પોતા માટેની જ કામનાનું તે અનૌરસ સંતાન છે. તે તમારી દ્વારા ચાલે છે પણ તમારાથી ચાલતું નથી. તેમાં તમારું ખાતું છે છતાં તે તમારું નથી. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, આઈફોન કે ટેબલેટ વગર જો તમે જીવી શકો તો કેટલું સારું? પણ સોશિયલ નેટવર્કિઁગ મા... -
More
મિથ્યાભિમાન - દલપતરામ
જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજ... -
More
ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ - ભાગ ૧...
Acer, HTC, Motorola, Samsung, Sony Ericsson જેવી અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. ૨૦૦૩માં સ્થપાયેલ એન્ડ્રોઈડ ઈન્ક. ને ગૂગલ દ્વારા ૨૦૦૫ના આખરમાં ખરીદવામાં આવી. સૌપ્રથમ એન્ડ્રોઈડ ... -
More
માઇકલ - રસિક ઝવેરી
હું બારી પાસેની મારી રોજિંદી બેઠક પર ગોઠવાયો. ત્યાં બેસવું મને ગમે. ત્યાંથી મને સ્ટૉબૅરી વેચતી પેલી ત્રિપુટી દેખાય. યુવાન દંપત્તિ અને ભટૂરિયું. હવે તો ખાસ્સી પહેચાન થઈ ગઈ હતી. લંચ અવરમાં ત્યાં ખાસ્સી ભીડ જામે. લાલ ઝાંયવાળી તાજી સ્ટ્રૉબૅરી અને સ્ફૂર્તિલાં એ યુગલ કરતાંયે મને વધુ આકર્ષણ તો એ રોજગારને રળિયામણો બનાવનાર ચારેક વરસના કિલકિલાટ કરતા બાળક માઇકલનું. સ્ટૉબૅરીની બાંકડાગાડી, પતિપત્ની અને ભટૂર એ ચારેયના સહયોગથી એક ... -
More
સદાશિવ આશરો એક તમારો... - મૂળશંકર પ્રેમજી જોશી...
સદાશિવ આશરો એક તમારો ભોલેનાથ આશરો એક તમારો...ટેક જળ સ્થળ ને જડ ચેતન સહુમાં વાસ સદા છે તમારો, પામર પ્રાણી હું કંઈ નવ સમજ્યો ખેલ અજબ છે તમારો રે... સદાશિવ. અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલમાં ચંદ્ર રૂપાળો, કરમાં કમંડલ ત્રિશૂળ ડમરુ છે યોગી વેશ તમારો રે... સદાશિવ. જગ હિત કાજે ઝીલ્યાં જટામાંને ગંગાનો ગર્વ ઊતાર્યો, મૃત્યુના દૂતને મોકલ્યો પાછો માર્કંડેયને ઉગાર્યો રે... સદાશિવ. દેવ ને દાનવ સાથે મળીને સાગર ... -
More

ભજનયોગ (ભાગ ૧) - સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)...
પ્રસ્તુત પુસ્તક 'ભજનયોગ', એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર ગંગાજળ જેવું વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. પ્રસ્તુત પુસ્તકમા જેમના ભજનો / રચનાઓનો રસાસ્વાદ કરાવ્યો છે તથા વિગતે સમજણ આપી છે એ રચનાકારોમાં મકરન્દ દવે અખો આનંદધનજી આંડાલ ઈન્દુલાલ ગાંધી ઉમાશં...
નવી કૃતિઓ…
- નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક
- અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે
- ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે
- ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ
- શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ
- દીકરો – વિનોદિની નીલકંઠ
- પીર રે પોકારે મુંજાં ભાવરાં રે ! – જેસલ પીર
- વિચારકણિકાઓ… – ધૂમકેતુ
- સિલ્લક સુંદર શ્યામ… – સ્નેહલ મઝુમદાર
- જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૧) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી
પ્રતિભાવો…
ટાઈમલાઈન
અત્ર… તત્ર….
ધ્યાનમાં રાખો…….
© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.
આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...
-
ઈ-પુસ્તક ડાઊનલોડ
- Rasdhar Ni Vartao Part I (1.7 MiB, 20,153 hits)
- Rasdhar Ni Vartao Part II (2.0 MiB, 17,757 hits)
- Abraham Lincoln (1.2 MiB, 15,274 hits)
- Use Wordpress to make your website (863.9 KiB, 14,191 hits)
- Mansai Na Diva (1.9 MiB, 12,741 hits)
- Vivah Sanskar (1,005.7 KiB, 11,882 hits)
This Day Past Years
2012
2011
2010
2008
અક્ષરનાદ વિશે મિત્રોને જણાવો II Designed by Akshar Web Art
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
.png)