Comments on: સંપાદક પરિચય

By: purvi punatar
HELLO THIS IS VERY NICE SITE I WANT TO SEND MY DRAMA  SCRIPTS PLZ TELL ME HOW CAN I SEND THAT SCRIPTS

By: Ramesh Patel
ઉમદા વિચાર વૈભવથી મહેકતા બ્લોગની

વિગત..’કવિલોક પર મળી અને આનંદ થયો.

ખૂબ ખૂબ અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

સુભટો….રમેશ પટેલ(આકાશદીપ)

-Pl find time to visit and comment

સ્વરચિત અને ગમતીલી  ગદ્ય અને પદ્ય રચનાઓ

http://nabhakashdeep.wordpress.com/

With regards

Ramesh Patel

By: Deepak
તમારી આ સાઇટ જોઇને ખુબ જ આનંદ થયો, પણ વધુ નવાઇ પણ એ વાતની લાગી કે આટલા નજીક રહેતા હોવા છતાં અને  પરિચીત હોવા છતાયે તમારો આ પરિચય ઘણા વર્ષો પછી થયો..!! આ પણ એટલી જ આઘાતજનક આશ્ચર્ય ની વાત છે…!!!!

- દિપક વી.જોષી

ઉમા ફલેટ,

મહુવા

By: rupen
આપની વેબસાઈટ ને ગુજરાતી બ્લોગપીડિયા-ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે સામેલ કરાઇ છે.આપ મુલાકાત લેશો.આભાર .લીંક http://rupen007.feedcluster.com/

By: Rajendra M. Trivedi,M.D.
પ્રિય પ્રતિભા અને જીગ્નેશ  અધ્યારૂ,

તમે બન્ને સાથે  મળીને આ કાર્ય શરુ કર્યુ  ખૂબ ખૂબ અભિનંદન.

ઑમ સહના વવતુ, સહનૌ ભુનૌતુ, સહવિર્યમ કરવા વહૈ, સાર્થક કરો.

પછી તેજસ્વીનામા અધીકમ અસ્તુ, માવિદ વિશાવહૈ ઓઉમ શાન્તિ શાન્તિ શાન્તિ જ જીવનમા અનુભવાશે.

રાજેન્દ્ર ત્રિવેદી

By: Mahesh Makvana
ખુબજ સરસ જીગ્નેશભાઇ…

આપણી સ્વાભાવિક શકિત સર્જન તરફ વળે છે ત્યારે તે શરીર અને મન, બન્નેને શુદ્ધ પણ કરે છે. શુદ્ધતા આઘ્યાત્મનું આવશ્યક તત્ત્વ છે. માનવી સર્જન તરફ વળે ત્યારે જ તેને શાંતિ મળે છે.

By: Hiral Vyas "Vasantiful"
સુંદર બ્લોગ અને એથી વિશેષ સદ્ભાગી પતિ-પત્ની. એકબીજાને ગમતા શોખ પરસ્પર લાગણીથી જોડાવામાં મદદ રુપ થાય છે.

સતત લખતા અને પીરસતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ.

By: P U Thakkar
ઇન્ટરનેટ અને ગુજરાતી લખવાની સગવડ તો બધેય છે. પણ દંપતિ એક બીજાની પ્રવૃત્તિમાં રસ લે તે એક બીજાના સાચા અને પરમ મિત્રો  છે.  કેટલાક મિત્રો સાથે જે બાબત  share કરી શકતા હોય તે બાબત પત્ની સાથે share કરવાનો વિચાર પણ નથી કરી શકતા અને મિત્રો સાથે વધુ સમય ગાળે. ત્યારે પત્ની તો રસોઇ અને ઘરકામ કરનાર એક સેવિકા બની જાય. અને દિવ્ય અને પવિત્ર મિત્રતાનો સંબંધ દંપતિ ગુમાવી દે. આવુ બનતું ઘણુ જોવામાં આવે છે.

અક્ષરનાદ માટે આપ દંપતિ દ્વારા લેવાતો આ શ્રમ ઘણાં માટે પ્રેરણાદાયી છે.

અક્ષરનાદના શ્રી અને શ્રીમતી જીગ્નેશઅધ્યારૂને ખૂબ ખૂબ અભિનંદન.

By: kamlesh
સરસ, અભિનન્દન

By: Pinki
You add calendar on your site

I want to prepare, but due to hand injury ( 5 mon. & still )

I couln’t do it, I can add some and if you want to share, you can !!