Comments on: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા

By: વિનય ખત્રી
આ લેખ આ બ્લૉગ પર પુનઃપ્રકાશિત થયો છે!

By: Sunil Gupta
khubaj sundar rachna chhe .abhinandan

By: Sunil Gupta
Jigneshbhai,

khubaj sundar lekh chhe.aapna darshavela prayogo amari amdavad sthit sanstha “amdavad rationalist association”jaher karyakramo dwara batavie chhiye.jo koi mitrone aava karyakram yojvama ras hoy to mane mail karsho.

sunil.guptahm@gmail.com

By: manubhai .mundhva
jigabhai pehli vakhat vanchu pan maja aavi gayi have tamara badha lekh vanchto rahis

By: jignesh.mojeedara
hiiiiiiiii nice jigabhai maja aavi gayi aava lekh fari mukta rehjo

By: parin.patel
hiiiiiiiiii nice jigabhai maja aavi gayi saro lekh 6 dareke vanchvo joie aa lekh aane gare gar sudhi pohchadavo joie jethi badha jani sake satya haquiqut

By: Mahesh Makvana
જિગ્નેશ ભાઇ ખુબજ સરસ

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;

આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;

આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;

આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;

આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;

આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં

Reply

By: Sharad
મારા ગુરુજી કહેતા,” ‘શ્રદ્ધા’ સમાધિમા ખિલેલુ ફૂલ છે. પરન્તુ  આજે હુ માનુ એ શ્રદ્ધા અને બીજા માને એ અંધશ્રદ્ધા એમ વ્યાખ્યા થઇ ગઇ છે.”

By: haresh chauhan
u r master in poem.

By: haresh chauhan
i have one question whatever you write everybody knows so y we all belive in andhsradha.