Comments on: મારા મૃત્યુ પછીની થોડીક ક્ષણો (ભાગ ૨)

By: દક્ષેશ
ઘણા વખત પહેલા અભિયાનના દિવાળી અંકમાં વાંચેલ અશ્વિની ભટ્ટની આવી જ મૃત્યુ પછીનું વર્ણન કરતી ટૂંકી વાર્તા યાદ આવી ગઈ. મૃત્યુ જીવનનું અનિવાર્ય સત્ય છે એ સૌ જાણે છે છતાં જાણે એ આવવાનું જ નથી એમ વર્તે છે, જીવ્યે જાય છે. આપની કૃતિ વાસ્તવિકતાની યાદ અપાવી ગઈ. અંતમાં રજૂ કરેલ ચિંતન પણ સુંદર …  મઝા આવી.

By: yogesh B. Gohil
hello to all

nice creation on death

but for real experiance of death

read osho’s book “mai mrutyu shikhata hu”

it turns my life

every one who wants 2 know about death and what after death should read

this book.

and  any one wants 2 know about our body should read osho’s book

“jin khoja tin paiya”

Yogesh gohil

By: Archana
Good, nice. Dikrio to lagnishil hoy j 6 pan dikrao pan lagnishil hoy 6.

By: hanif malek
“ચાલો હવે દોસ્ત…..હવે તો આ માયા છોડો…હવે તો સમજો કે જે મારૂ મારૂ કરીને આખું જીવન વીતાવી દીધું…તેમાં તમારૂં કાંઈ નહોતું……” દૂત બોલ્યો

સરસ લેખ

હનીફ મલેક

By: chetu
તમે પૃથ્વી પર સમજતા નથી કે જે ભગવાનના નામ પર કે જે ધર્મના નામ પર તમે આખુંય જીવન ખર્ચી નાખો છો તે ધર્મ તમને પરમ પરમેશ્વરની જ પ્રાર્થના કરવાનું શીખવે છે, આત્મા કહો કે પરમાત્મા કહો કે કહો પ્રભુ એ સઘળુ તમે પોતે…તમારામાં જ છે…તેને પડળોમાં થી કાઢો…પણ તમને પોતાના કરતા બીજાઓની વાતો વધારે સાંભળવી ગમે છે….અને સાંભળ્યા પછી ભૂલી જવી તો તમારો સ્વભાવ છે…..અને એટલેજ આ જન્મ મૃત્યુના બંધનોમાંથી કદી મુક્ત થઈ શક્તા નથી…..જ્યારે “હું” માંથી નીકળી “સ્વ” ને ઓળખશો ત્યારેજ મુક્ત થઈ શક્શો…ત્યાં સુધી આમ જ ફરતા રહો…..

khub saras …!!!

By: Nirlep Bhatt
તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો.- aa to mane pan na samjayu…hu pan etlo ansamju hoish!

…”રજાઓ નથી બે’ન, અને હવે આમેય અમારે ઈન્ક્રીમેન્ટ આવવાનું છે”…..- dikra ne aavo kem chitaro chho, saheb?

મારી પુત્રવધુ વિચારી રહી હતી કે બાપુજીના પી એફ ના પૈસા ક્યારે આવશે….અને મારો જમાઈ વિચારતો હતો કે ભાગલા ક્યારે પડશે?…- ghana sukhad apvaado jova male chhe.

daughter-in-law ane son-in-law sacha daughter ane son karta pan vadhu sachvata hoy chhe..anyway, unique subject & nice creativity.